મહેસાણા જિલ્લામાં આજરોજ વધુ 103 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે આજરોજ મહેસાણા જિલ્લામાંથી 47 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે મહેસાણા જિલ્લામાં હાલમાં 561 કેસ એક્ટિવ છે આજરોજ મહેસાણા શહેરમાં 23 પોઝિટિવ કેસ નોંધાયા હતા
જ્યારે આજ રોજ મહેસાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજરોજ 16 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે આજરોજ વિસનગર તાલુકામાં 18 કેસ ખેરાલુ તાલુકામાં 1 કેસ, ઊંઝા તાલુકામાં 13 કેસ વિજાપુર તાલુકામાં 4 કેસ બેચરાજી તાલુકામાં 11 કેસ જોટાણા તાલુકા માં 6 કેસ અને કડી તાલુકામાં નવા 11 કેસ નોંધાયા હતા મહેસાણા જિલ્લામાં હાલમાં 3054 સેમ્પલનું પરિણામ હાલમાં બાકી છે