spot_img

એક પાંચ રૂપિયાની નોટ તમને બનાવી શકે છે લખપતિ, જાણો કેવી રીતે

દેશભરમાં તહેવારોની સિઝન ચાલી રહી છે. દિવાળીની આ સિઝનમાં લોકો નવી વસ્તુઓ ખરીદવાને શુભ માને છે. આ દરમિયાન જો તમે પણ વધારાની આવક કરવા માંગો છો તો અમે તમને એક શ્રેષ્ઠ વિચાર જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે ઘરે બેસીને મોટી કમાણી કરી શકશો. આ માટે તમારે ફક્ત તમારા ખિસ્સા, પિગી બેંક, પર્સ શોધવાનું રહેશે. જો તમારી પાસે 5 રૂપિયાની નોટ છે તો ઘરની બહાર નીકળ્યા વગર તમને ચાંદી મળશે. આજકાલ જુના સિક્કા અને નોટોને ખરીદવા માંગે છે. જુના સિક્કા અને નોટ માર્કેટમાં લાખોમાં વેચાઈ  રહ્યા છે. જો તમારી પાસે પણ આવા સિક્કા અથવા તો નોટ છે તો તમે પણ બની જશો કરોડપતિ. જો તમારી પાસે આ જૂના 5 રૂપિયાની નોટ છે. તો સમજી લો કે તમે આંખના પલકારામાં સરળતાથી 30,000 કમાઈ શકો છો. પરંતુ આ 5 રૂપિયાની નોટની પણ કેટલીક ખાસિયતો છે. પાંચ રૂપિયાની આ નોટ પર ટ્રેક્ટરની તસવીર હોવી જોઈએ. સાથે જ તેમાં 786 અંક પણ લખેલા હોવા જોઈએ. આ નોટ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જારી કરવામાં આવી છે. આ નોટ એકદમ દુર્લભ માનવામાં આવે છે. જો તમારી પાસે પણ આવી નોટ છે તો તમે તેને Coinbazzar વેબસાઇટ પર વેચી શકો છો.

જો તમે 1 રૂપિયાની જૂની નોટ રાખી છે તો તમે ઘરે બેઠા પૈસા કમાઈ શકો છો. જો તમારી પાસે 1957ના આરબીઆઈ ગવર્નર એચએમ પટેલની સહીવાળી 1 રૂપિયાની નોટ છે, તો તમે તેને ઓનલાઈન વેચી શકો છો. તેનો સીરીયલ નંબર 123456 છે. આ નોટ 45000 રૂપિયામાં વેચાઈ રહી છે. તમે આ નોટોને Coinbazzar વેબસાઇટ પર વેચી શકો છો.

જો તમારી પાસે આવી 10 રૂપિયાની નોટ છે જેના પર અશોક સ્તંભ બનેલો છે, તો તમે તેનાથી ઘણી કમાણી કરી શકો છો. 1943માં બ્રિટિશ રાજના સમયમાં આવી દસ રૂપિયાની નોટો આવી અને આ નોટો પર સી.ડી.દેશમુખની સહી છે. આ નોટના બદલામાં 20-25 હજાર રૂપિયા મળી શકે છે. એટલે કે જો તમારી પાસે આ ત્રણ પ્રકારની નોટો છે તો તમે સરળતાથી એક લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો.

જો તમારી પાસે આવી નોટ્સ છે તો તમે તેને એડ પ્લેટફોર્મ Coinbazzar પર ઓનલાઈન વેચી શકો છો. આ દુર્લભ નોટના ખરીદદારો આ વેબસાઇટ પર તગડી રકમ ચૂકવી રહ્યા છે. આ દુર્લભ નોંધ વેચવા માટે તમારે સૌપ્રથમ તમારે Coinbazzar પર વેચાણકર્તા તરીકે નોંધણી કરાવવી પડશે. આ પછી નોટનો ફોટો ક્લિક કરીને અપલોડ કરો. તે પછી તમારો મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી નાખો.વેબસાઈટ પર તમારા દ્વારા આપવામાં આવેલી માહિતીની ચકાસણી કરો.

http://dir.indiamart.com/impact/old-coins.html

https://in.pinterest.com/080841052o/sell-old-coins/

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles