તહેવારોના સમયમાં અલગ અલગ કંપનીઓ અલગ અલગ પ્રકારની સ્કિમ ગ્રાહકો માટે લાવતી હોય છે ત્યારે એમેઝોન પરથી ઓન લાઈન ટીવી ખરીદી પર આપને 28 હજાર સુધીનો ફાયદો થઈ શકે છે. જી હાં સેમસંગ નુ 139.7 CMનુ એટલે કે 55 ઈંચનુ ટીવી અને તે પણ 4K અલ્ટ્રા HD સ્માર્ટ LED ટીવી.
આમ આ ટીવીની કિંમત 86 હજાર 900 રૂપિયા છે પરંતુ ફેસ્ટિવ ઓફરના લીધે આ ટીવી પર 28 હજારથી વધુના ડિસ્કાઉન્ટ સાથે ફક્ત 58 હજાર 300 રૂપિયામાં મળશે. ખાસ આ ટીવીના ફિચર્સની વાત કરવામાં આવે તો ટીવીમાં 3 HDMI પોર્ટ આપેલાં છે જેમાં તમે સેટટોપ બોક્સ અથવા સ્પિકર્સ અથવા તો ગેમિંગ કન્સોલને કનેક્ટ કરી શકો છો. 2 યુએસબી પોર્ટ આપેલા છે જેમાં તમે હાર્ડ ડ્રાઈવ અથવા અન્ય યુએસબી ડિવાઈસને કનેક્ટ કરી શકો છો.
સ્માર્ટ ફિચર્સની વાત કરવામાં આવે તો ટીવીમાં એમેઝોન પ્રાઈમ વીડિયો પણ જોઈ શકાશે, હોટસ્ટાર, નેટફ્લિક્સ વગેરે ઓટીટી પ્લેટફોર્મ પણ મળી રહે છે.ઉપરાંત ટીવીને જો કમ્યુટર તરીકે ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. ટીવીના સ્પિકર્સની વાત કરવામાં આવે તો 20 વોટનુ આઉટપુટ સાથે પાવરફુલ ડોલ્બીડિઝીટલ પ્લસ સાઉન્ડ સ્પિકર અપાયા છે. ટેલિવિઝનના ડિસપ્લેની વાત કરવામાં આવે તો HDR, PURCOLOR, MEGA CONTRAST જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. ટીવી પર આપને 1 વર્ષની વોરંટી આપવામાં આવશે અને એક પેનલ ની એક વર્ષની વધારાની વોરંટી અપાશે જેની ગણતરી આપના નામે જે તારીખે બીલ બન્યુ હશે ત્યારથી ગણાશે. અમે આપેલી આ લીંક પરથી ક્લિક કરને તમે ખરીદી કરશો તો આપને આ ફાયદો થશે.