spot_img

કપૂર પરિવાર માં નવા મહેમાનની તૈયારીઓ આલિયા ભટ્ટે આપી જાણકારી

બોલિવૂડમાં ટૂંક જ સમયમાં વધુ એક દંપતિ માતા-પિતા બનશે રણવીર કપૂર અને આલિયા ભટ્ટના થોડા મહિનાઓ પહેલા જ લગ્ન થયા હતા રણવીર કપૂર અને આલિયા ભટ્ટ ના લગ્નની ચર્ચા ચારેકોર હતી.

જોકે આલિયા ભટ્ટે પોતાના instagram એકાઉન્ટ પર ઇન્ટરેસ્ટિંગ પોસ્ટ કરી છે જેનાથી આલિયા અને રણવીરના ફેન્સમાં ખુશીનો માહોલ છે. આલિયા ભટ્ટ instagram એકાઉન્ટ પોતે માતા બનવાની હોય તેની પોસ્ટ કરી છે અને ફોટોગ્રાફ શૅર કર્યો છે જેનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે કપૂર પરિવાર માં હવે નાની-નાની કીલકારીઓ સાંભળવા મળશે.

આલિયા લખ્યું છે કે ‘our baby coming soon’. Instagram પર આ પોસ્ટ પછી બોલિવૂડના અન્ય સ્ટાર્સ પણ આલિયા અને રણવીરને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ફોટોગ્રાફમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે આલિયા ભટ્ટ હોસ્પિટલના બેડમાં છે અને ડોક્ટર સોનોગ્રાફી કરી રહ્યા છે આલિયા સાથે શત પ્રતિશત રણવીર કપૂર પણ છે જોકે સોનોગ્રાફી મશીન પર આલિયા ના બાળક ને ઈમોજી મૂકીને છુપાવી દેવાયું છે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles