spot_img

APPLE બ્રાંડના AIRPOD ઉપયોગ કરનારાઓ માટે જોરદાર ફાયદાની વાત, જુઓ શું છે તમારો ફાયદો

જો આપ AIRPOD PRO નો ઉપયોગ કરો છો તેની વોરંટી પૂરી થઈ ગઈ છે અને તમારા ઈયર ફોનને રિપેર અને રિપ્લેસમેંટની જરૂરીયાત છે, તો તમારી માટે એક ખુશ ખબરી છે.

જો આપ AIRPOD PROનો ઉપયોગ કરો છો અને તેને રિપેર અથવા તો રીલ્પેસમેંટની જરૂરીયાત ઉભી થઈ છે. પરંતુ તેની વોરંટી પૂરી થઈ છે તો પણ હવે તેને રિપેર અને રિપ્લેસ કરાવી શકો છો. હાલમાં જ APPLE સપોર્ટ પેજ પર REDDITE યુઝર્સને એક મહત્વપૂર્ણ અપડેટ મળ્યુ છે.APPLE નોઈસ કેંસલેશનની સમસ્યાવાળા AIRPOD PRO ઈયરફોનની રિપેર અને રિપ્લેસમેન્ટની પ્રોગ્રામની વેલિડિટી વધારી દીધી છે…પહેલાં APPLE ના યુઝર્સ આને 2 વર્ષની અંદર રિપેર અથવા તો રિપ્લેસ કરાવી શકતા હતાં, પરંતુ હવે આ વેલિટીડી ત્રણ વર્ષની થઈ ગઈ છે.વર્ષ 2019માં APPLE એ પોતાના સૌથી મોંઘા ઈયરબર્ડ લોંચ કર્યા હતા. પછી ઓક્ટોબર 2020માં AIRPOD PRO પ્રોગ્રામ લોંચ કર્યો હતો જેમાં APPLE ના ડિફેક્ટીવ AIRPOD PRO ને તેના સ્ટાન્ડર્ડ વોરંટીના આધારે રિપેર અથવા રિપ્લેસ કરવામાં આવતા હતા. હવે આ પ્રોગ્રામની વેલિટીડી વધીને 2 વર્ષથી વધીને 3 વર્ષની થઈ ગઈ છે. પરંતુ આ વેલિડીડી પ્રોગગ્રામની શરૂઆત AIRPORD ખરીદી બાદ તુરંત થઈ જશે..જો કે આ પ્રોગ્રામનો ફાયદો લેવા માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવુ પડશે.

1. સૌથી પહેલાં તપાસ કર્યા બાદ AIRPOD PRO પ્રોગ્રામ અંતર્ગત ફ્રીમાં રિપેર અથવા તો રિપ્લેસ કરવામાં આવશે. જેની ચકાસણી તમે તમારી આસપાસ આવેલા એપલ કસ્ટમર કેરમાં પણ જઈને કરાવી શકશો.

2.ફ્રી પ્રોગ્રામ અંતર્ગત રિપેર અથવા તો રીપ્લેસમેટ માટે પ્રોગ્રામમાં બે સમસ્યાઓ કવર કરી લેવામાં આવે છે
-પહેલાં જો ઈયરપોર્ડમાં કરકશ અવાજ આવે છે અથવા તો હિસિંગ સાઉંડ આવે છે જ્યાં વધુ અવાજ હોય ત્યાં પોર્ડનો અવાજ વધી જાય છે

-બીજુ કે પોર્ડનું નોઈસ કેંસલેશન યોગ્ય રીતે કામ ન કરતુ હોય મ્યુઝિક સાંભળતી સમયે અથવા વાત કરતાં સમયે બેકગ્રાઉન્ડ સાઉન્ટ સારી રીતે કંન્ટ્રોલ ન કરી શક્તુ હોય

3.APPLE દ્વારા નક્કી કરાયેલી સમસ્યાઓ સિવાય કોઈપણ સમસ્યા હોય અથવા ઉત્પન્ન થઈ હોય તો તેને સ્ટાન્ડર્ડ વોરંટી ટાઈમ અંતર્ગત રિપેર અથવા રીપ્લેસમેન્ટ કંપની કરી આપશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles