spot_img

સ્કીનને ગ્લો કરવામાં અને સાંધાના દુખાવામાં રામબાણ ઇલાજ એટલે જાંબુ, જાણો એક ક્લિક પર

ગરમીઓની સીઝમાં આવતાં જાંબુ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. આ સીઝનમાં જાંબુનું સેવન શરીરમાં વીટાઇમન્સની કમીને પૂર્ણ કરવામાં મદદ કરે છે. તો જાંબુમાં આયર્ન અને ફોસ્ફરસ જેવા તત્વ ભરપૂર માત્રામાં મળી આવે છે. એમાં કોલીન અને ફોલીક એસિડ હોય છે. જાંબું ખૂબ લાભદાયક ફળ છે. એનું સેવન કરવાથી બોડીની ઇમ્યૂનિટી સિસ્ટમ મજબૂત થાય છે. આ ઉપરાંત ઘણી ગંભીર બિમારીઓથી પણ બચાવે છે. જાણો એને ખાવાથી થતા જોરદાર ફાયદા વિશે…

  • જાંબુમાં એન્ટી કેન્સરના ગુણ પણ મળી આવે છે. આ કીમોથેરાપી અને રેડિએશનમાં પણ ફાયદાકારક હોય છે.
  • જાંબુમા વિટામીન સી નું પ્રમાણ હોય છે. જેનું સેવન કરવાથી શરીરથી વિટામીન સી ની કમી થશે નહીં.
  • જો તમે સાંધાના દુખાવાની સમસ્યાથી પીડિત છો કો જાંબુની છાલને ખૂબ જ ઉકાળો અને બચેલા ગોળનો લેપ ઘૂંટણ પર લગાવો. એનાથી તમને લાભ મળશે.
  • જાંબુમાં મળી આવતું ગ્લૂકોઝ અને પ્રક્ટોઝના રૂપમાં મળી આવતી શુગર તમારા શરીરને હાઇડ્રેટ કરવાની સાથે જ કુલ અને રિફ્રેશ પણ કરે છે. જેનાથી શુગર કંટ્રોલ રહે છે.
  • જો તમે તમારી સ્કીન ગ્લો મેળવવા ઇચ્છો છો તો જાંબુના પલ્પની પેસ્ટને દૂધમાં મિક્સ કરીને લગાવવાથી નિખાર આવે છે.
  • એસિડીટીથી સમસ્યાથી છુટકારો મેળવા માટે કાળા માઠીમાં શેકેલું જીરૂ મિક્સ કરીને પીસી લો એનું જાંબુ સાથે સેવન કરો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles