spot_img

PICS: પ્રેગનેન્ટ આલિયા ભટ્ટે કરાવ્યું એવું ફોટોશૂટ કે દેખાયું ના દેખાવવાનું

બોલિવૂડની અભિનેત્રી આલિયા ભટ્ટે જ્યારથી સોશિયલ મીડિયામાં પ્રેગનેન્સીના સમાચાર નાંખ્યા છે, ત્યારથી તેની ચર્ચાઓ વધી ગઇ છે. સાથે જ આલિયા જલદ્દી જ સૌથી ચર્ચીત ચેટ શો ‘કોફી વિધ કરણ’ની સીઝન 7માં રણવીર સિંહ સાથે જોવા મળશે.  ત્યારે હાલમાં જ આલિયાએ પોતાનાં લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જેમાં આલીયા રિવીલિંગ પિંક કલરના વનપીસમાં જોવા મળી રહી છે.

લેટેસ્ટ તસવીરોમાં આલિયા ભટ્ટ પિંક કલરનો એકદમ ટાઇટ વનપીસ પહેર્યો છે. ફોટામાં અભિનેત્રી એટલી ગ્લેમરસ લાગી રહી છે કે તેને જોઇને કોઇપણ દિવાના થઇ જાય.

બ્રાલેસ થઇને આલિયાએ આ ડ્રેસ પહેર્યો છે. જેમાં ફ્રન્ટ સાઇટથી એક મોટો લાગેલો છે. આ કટ જ આલિયાની  ડ્રેસને વધુ ગ્લેમરસ બનાવી રહ્યો છે.

આ ફોટોશૂટમાં આલિયાએ જે ડ્રેસ પહેર્યો છે તે એકદમ વધુ ટાઇટ છે. જેમાં તેમની બોડીના કર્વ્સ સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. ફોટામાં અભિનેત્રીના ચહેરા પર પ્રેગ્નેંસીનો ગ્લો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે.

પોતાના લુકને પુરો કરવા માટે આલિયા ભટ્ટ ઓપન હેર સાથે સટલ મેકઅપમાં જોવા મળી. આ ફોટાને આલિયાએ પોતે પોતાના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ પર શેર કર્યા છે. કેપ્શનમાં એક્ટ્રેસે લખ્યું- ‘આખરે આ વર્ષે કોફી પીવાનું કેવી સ્કિપ કરી શકું છું’

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles