લગ્નની સિઝન ચાલુ થઈ ગઈ છે. યંગ કપલ્સમાં પ્રીવેડિંગ ફોટોશુટ કરાવવાનો જોરદાર ક્રેઝ છે. એવાં વર કરતાં કન્યાને અતુટ ઈચ્છા હોય છે. તેનુ પ્રી વેડિંડ ફોટોશુટ સૌથી અલગ અને સૌથી સારુ થાય. આવા શોખથી એક દુલ્હને પ્રી વેડિંગ ફોટોશુટ કરાવ્યુ છે. જેના વિશે કોઈ જ વિચારી શકે છે. સોશ્યલ મીડિયામાં વાયરલ એક દુલ્હને પોતાનું પ્રી વેડિંગ શુટ જીમમાં વર્ક આઉટ કરતાં બનાવડાવ્યુ છે.
Pre-wedding shoot…👇
Aaj raaz khula himmat ka……. pic.twitter.com/1d9bJDVMqa
— Rupin Sharma IPS (@rupin1992) November 19, 2021
જેમાં વર્કઆઉટ સમયે ફોટોશુટ કરાવતો વીડિયો સોશ્યલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ ગયો છે. વાયરલ વીડિયોને આઈપીએસ ઓફિસર રુપિન શર્માએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે દુલ્હન જીમમાં ડંબેલ ઉઠાવીને ફોટોશુટ કરાવી રહી છે. મહિલાએ લગ્ન સમયે પહેરવા માટે લીધેલો તેનુ પાનેતર પણ પહેરી રાખ્યુ છે. માથામાં ફુલ પર લગાવ્યા છે અને સોનાના ઘરેણાં પણ પહેર્યા છે.
લોકો ઈન્ટરનેટ પર આટલી સ્ટ્રોંગ દુલ્હનને જોઈને પોતાની જીભ નીચે આંગળી દબાવી રહ્યા છે.