આજના સમયમાં કઇ પણ વાંચવુ હોય કે કોઇને કઇ મોકલવુ હોય તો આપણે સામાન્ય રીતે PDF ફાઇલ મોકલીએ છીએ. જેમાં એક તકલીફ એવી પણ આવે છે કે તેને એડિટ કરી શકાતી નથી. આવી સ્થિતિમાં જો તમારી પાસે કોઇ PDF ફાઇલ છે અને તેને કંટેન્ટની જરૂર છે તો પછી તેને ટાઇપ કરવા સિવાય કોઇ ઓપ્શન નથી. આજે અમે તમને જણાવીશુ કે કેવી રીતે PDF ફાઇલને વર્ડ ફાઇલમાં કન્વર્ટ કરી શકીએ છીએ.
શું છે PDF ફાઇલ: PDF ફાઇલ જેનું ફુલ ફોર્મ પોર્ટેબલ ડૉક્યુમેન્ટ ફોર્મેટ છે. આ એક પોર્ટેબલ ફાઇલ જેવી કે કોઇ ટેક્સ ફાઇલ, ફોટો, વર્ડ ડૉક્યુમેન્ટ ફાઇલને કન્વર્ટ કરી દે છે.
કેવી રીતે PDFથી Worldમાં કરો કન્વર્ટ
>> સૌથી પહેલા http://www.hipdf.com વેબસાઇટ વિજિટ કરવી પડશે.
>> અહી કેટલાક ઓપ્શન જોવા મળશે
>> જેમાંથી તમારે PDF to Word ઓપ્શન પર ક્લિક કરવુ પડશે. પછી Choose File ઓપ્શન પર ક્લિક કરીને PDF ફાઇલને અપલોડ કરી શકાય છે
>> ફાઇલ અપલોડ થયા બાદ કન્વર્ટ બટન પર ક્લિક કરવુ પડશે. આ રીતે PDF File, Wordમાં કન્વર્ટ થઇ જશે, જેને તમે ડાઉનલોડ કરી શકો છો.
> તે બાદ Word Fileમાં તમે જે કઇ પણ એડિટ કરવા માંગો, તેને આસાનીથી કરી શકો છો.