આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ મેચ યોજાવવાની છે, ત્યારે ભારત સહિત સમગ્ર દેશમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.. ત્યારે ઉત્તરપ્રદેશના ગાઝીયાબાદમાં ક્રિકેટ પ્રેમીઓએ અનોખીરીતે ભગવાનની આરતી કરી હતી.. જેમાં ભગવાનની સાથે ભારતીય ક્રિકેટર્સના ફોટાની પણ આરતી ઉતારી હતી..