ક્રિકેટપ્રેમીઓ માટે વર્ષ 2022 ઘણું જ રોમાંચક અને મનોરંજથી ભરપૂર રહેશે કેમ કે વર્ષ દરમિયાન ભારતીય ટીમનું શેડ્યુલ ખૂબજ વ્યસ્ત રહેવાનું છે. આ વર્ષે ટીમ ઇન્ડિયા ઘરઆંગણે ઘણી મેચ રમવાનું છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપનું પણ આયોજન થવાનું છે, તેના પર ભારતીય ફેન્સની ખાસ નજર રહેશે. આમ પણ 2013 બાદ ટીમ ઇન્ડિયા કોઇ ICC ખિતાબ જીત્યું નથી. ટીમ ઇન્ડિયા નવા વર્ષની શરૂઆત સાઉથ આફ્રિકાની સામે જ્હોન્સિબર્ગ ટેસ્ટ મેચથી કરવા જઇ રહ્યું છે.
- 2022માં ભારતીય ટીમનો શિડ્યુલ
ભારતનો આફ્રિકા પ્રવાસ (બાકી મેચ)
બીજી ટેસ્ટ – 3થી 7 જાન્યુઆરી, જ્હોન્સિબર્ગ
ત્રીજી ટેસ્ટ- 11 થી 15 જાન્યુઆરી, કેપ ટાઉન
પહેલી વનડે- 19 જાન્યુઆરી, પાર્લ
બીજી વનડે- 21 જાન્યુઆરી, પાર્લ
ત્રીજી વનડે- 23 જાન્યુઆરી, કેપ ટાઉન
વેસ્ટઇન્ડીઝનો ભારત પ્રવાસ (ફેબ્રુઆરીમાં)
પહેલી વનડે- 6 ફેબ્રુઆરી, અમદાવાદ
બીજી વનડે- 9 ફેબ્રુઆરી, જયપુર
ત્રીજી વનડે- 12 ફેબ્રુઆરી, કોલકત્તા
પહેલી ટી20 મેચ – 15 ફેબ્રુઆરી, કટક
બીજી ટી20 મેચ- 18 ફેબ્રુઆરી, વિશાખાપટ્ટનમ
ત્રીજી ટી20 મેચ- 20 ફેબ્રુઆરી, ત્રિવેન્દ્રમ
શ્રીલંકાનો ભારત પ્રવાસ (ફેબ્રુઆરી-માર્ચ)
પહેલી ટેસ્ટ – 25 ફેબ્રુઆરીથી 1 માર્ચ, બેંગલુરૂ
બીજી ટેસ્ટ – 5થી 9 માર્ચ, મોહાલી
પહેલી ટી20 મેચ- 13 માર્ચ, મોહાલી
બીજી ટી20 મેચ- 15 માર્ચ, ધર્મશાલા
ત્રીજી ટી20 મેચ- 18 માર્ચ, લખનઉ
- IPL 2022 (એપ્રિલ-મેમાં થવાની સંભાવની)
ભારતમાં સાઉથ આફ્રિકા (જૂન):
પહેલી ટી20 મેચ- 9 જૂન, ચેન્નાઇ
બીજી ટી20 મેચ- 12 જૂન, બેંગલુરૂ
ત્રીજી ટી20 મેચ- 14 જૂન, નાગપુર
ચોથી ટી20 મેચ- 17 જૂન, રાજકોટ
ચોથી ટી20 મેચ- 19 જૂન, દિલ્હી
ભારતનો ઇંગ્લેન્ડ પ્રવાસ (જુલાઇ)
રિશેડ્યુલ ટેસ્ટ મેચ- 1 થી 5 જુલાઇ, બર્મિંગહમ
પહેલી ટી20 મેચ- 7 જુલાઇ, સાઉથમ્પટન
બીજી ટી20 મેચ- 9 જુલાઇ, બર્મિંગહમ
ત્રીજી ટી20 મેચ- 10 જુલાઇ, નોટિંઘમ
પહેલી વનડે- 12 જુલાઇ, લંડન
બીજી વનડે- 14 જુલાઇ, લંડન
ત્રીજી વનડે- 17 જુલાઇ, માન્ચેસ્ટર
ભારતનો વેસ્ટઇન્ડીઝ પ્રવાસ (જુલાઇ-ઑગસ્ટ)
3 વનડે અને ટી20 મેચ (શિડ્યુલ જાહેર નથી થયો)
એશિયા કપ (સપ્ટેમ્બર)
જગ્યા અને તારીખો બાદમાં જાહેર કરાશે
ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ (સપ્ટેમ્બર-ઑક્ટોબર)
4 ટેસ્ટ, 3 ટી20 (જગ્યા, તારીખોની જાહેરાત બાકી)
ટી20 વર્લ્ડ કપ, 2022 (ઑક્ટોબર-નવેમ્બર)
વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં થશે (જગ્યા, તારીખો નક્કી કરવાની છે)
બાંગ્લાદેશનો ભારત પ્રવાસ (નવેમ્બર-ડિસેમ્બર): 2 ટેસ્ટ, 3 વન ડે (તારીખ અને જગ્યાની જાહેરાત બાકી)