સેન્ટ્રલ દિલ્હીમાં મહિલા DCP આવ્યા પછી મહિલા પોલીસ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.. સેન્ટ્રલ દિલ્હીમાં ‘પિંક ભુથ’ તૈયાર કરવામાં આવ્યા છે.. જે ને મહિલા પોલીસ ‘પરાશક્તિ’નું દળ સંભાળશે.. આ પિંક મહિલા પોલીસને ‘વીરા સ્કોડ’ ના આપવામાં આવ્યું છે અને આ દિલ્હીના દરેક વિસ્તારમાં પિંક પોલીસ બુથ હશે.