spot_img

કોરોનાના વધતા સંક્રમણના કારણે નરસિંહ મહેતા યુનિવર્સિટીની તા. 24 જાન્યુઆરી થી શરૂ થતી Sem-1 ની પરીક્ષા મોકૂફ

કોરોના ના વધતા સંક્રમણના લીધે નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 24 જાન્યુઆરી થી શરૂ થઈ ug સેમેસ્ટર-૧ ની પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવી છે હવે પછી નવી તારીખ જાહેર કરવામાં આવશે જે 70 ના બદલે 42 માર્કની પરીક્ષા લેવામાં આવશે અને પેપર નો સમય અઢી કલાક ના બદલે દોઢ કલાક રહેશે

સોશિયલ ડિસ્ટન્સ સહિતની બાબતોને ધ્યાને લઇ હવે ત્રણ તબક્કામાં પરીક્ષા યોજાશે અને 11 કેન્દ્રો વધારે કુલ 80 કેન્દ્ર પરીક્ષા લેવામાં આવશે કોરોના સંક્રમણ ઓછું થયા બાદ યુનિવર્સિટી દ્વારા પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles