spot_img

શ્રીરામ કો.ઓ.ક્રે.સો.લિ.ની વ્યવસ્થાપક સમિતિના કુલ ૬ સભ્યોની ચુંટણી 16 જાન્યુઆરીએ યોજાશે

દાહોદમાં આવેલ શ્રીરામ કો.ઓ.ક્રે.સો.લિ. દાહોદની વ્યવસ્થાપક સમિતિના કુલ ૬ સભ્યોની ચુંટણી તારીખ ૧૬.૦૧.૨૦૨૨ના રોજ યોજાનાર છે.

આ ચુંટણી સવારના ૮ થી સાંજના ૬ વાગ્યાના દરમ્યાન મે.બોર્ડ ઓફ નોમીની, ગોધરાના આદેશ અનુસાર, મે.જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓના માર્ગદર્શન અનુસાર, શ્રીરામ કો.ઓ.ક્રે.સો. ભવન, ચાકલીયા રોડ ખાતે યોજાનાર છે. ચુંટણીનું પરિણામ મતદાન પછી મતગણતરીના અંતે જાહેર કરવામાં આવનાર છે. આ ચુંટણીમાં સરકારી ગાઈડલાઈનનું પુરેપુરૂં ધ્યાન રાખવામાં આવનાર છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles