spot_img

નેહા મલિકે ટ્રોલરને જડબાતોડ જવાબ આપવા માટે શેર કરી અકદમ હોટ તસવીરો..

નેહા મલિકે  ટ્રોલ થયા બાદ તેણે ફરી હાહાકાર મચાવતી તસવીરો પોસ્ટ કરી છે.  અભિનેત્રી ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના નવા ફોટોશૂટની ઝલક રજૂ કરે છે. છેલ્લા ઘણા દિવસોથી, નેહા ઇન્સ્ટાગ્રામ પર ઘણી રીલ્સ રજૂ કરતી જોવા મળી રહી છે, જેના દ્વારા તેણીના ઘણા વખાણ થઈ રહ્યા છે, પરંતુ તાજેતરમાં તેણીએ તેની નવી તસવીરો દ્વારા ફરીથી ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. પરંતુ આ તસવીર પર જેટલા તેના વખાણ થઈ રહ્યા છે, એટલું જ તે ટ્રોલનો સામનો પણ કરી રહી છે.

નેહાએ હાલમાં જ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે. છેલ્લા ઘણા દિવસોથી નેહા મલિકનો બોલ્ડનેસ શો જોર પકડતો જાય છે. તે દરરોજ તેની કેટલીક એવી તસવીરો શેર કરે છે, જેને તેના ફેન્સ જોયા વગર રહી શકતા નથી. જો કે, બોલ્ડનેસના મામલામાં નેહા મલિક બોલિવૂડ એક્ટ્રેસથી ઓછી નથી

ઉલ્લેખનીય છે કે, નેહા મલિકે તેના સોશિયલ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જેના પર મોટાભાગના તમામ યુઝર્સ તેની મજાક ઉડાવી રહ્યા છે.

વાસ્તવમાં, આ તસવીરોમાં હોટ પેઇન્ટ પહેરેલી દેખાતી અભિનેત્રીએ તેની ઝિપ બંધ કરવાને બદલે ખુલ્લી રાખી છે. તેણે ફોટોશૂટ કરાવવા માટે આવું કર્યું હશે, પરંતુ યુઝર્સ તેની આ બાબતનો ભરપૂર આનંદ લઈ રહ્યા છે.

નેહાએ ભોજપુરી એક્ટર ખેસારી લાલ યાદવના હિન્દી ગીત ‘તેરે મેરે દરમિયાં’માં કામ કર્યું છે જે ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું.

છેલ્લા ઘણા દિવસોથી નેહા તેના નવા પ્રોજેક્ટ માટે દુબઈમાં શૂટિંગ કરી રહી હતી પરંતુ હવે તે પાછી ફરી છે. તેની લેટેસ્ટ તસવીરો પણ થ્રોબેક પિક્ચર્સ છે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles