spot_img

VIDEO વડોદરા સરદારધામ ખાતે કરાયું ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022નું આયોજન

વિશ્વ પાટીદાર સમાજ મિશન-2026 અંતર્ગત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ-2022 પ્રમોશનલ પ્રોગ્રામ-5નું વડોદરા સરદારધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલના જીવનમાંથી પ્રેરણા લઈ સરદારધામ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના ધ્યેયને ચરિતાર્થ કરવામિશન-2026 અંતર્ગત વિઝન, મિશન અને પાંચ લક્ષ્યબિંદુઓ સિદ્ધ કરવા આર્થિક-ઐતિહાસિક અભિયાનના ભાગરૂપે સરદારધામ આયોજિત પ્રમોશનલ પ્રોગ્રામ-5માં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ આ સમિટમાં ઘણા ઉદ્યોગપતિ જોડાયા હતા. આ સમિટના કારણે ગુજરાતમાં જે પ્રયત્નો થઇ રહ્યો છે, તેનો ફાયદો ગુજરાતની જનતાને થશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles