spot_img

ONLINE ખરીદી સમયે Google Search માં આવેલી વેબસાઈટ સુરક્ષિત છે કે નહી તે જાણો ?

ઈન્ટરનેટના સમયમાં આપણે કંઈપણ સમસ્યાનુ સમાધાન આરામથી લાવી શકીએ છે, ઈન્ટરનેટના જેટલા ફાયદાઓ છે એટલા નુકસાન પણ છે નુકસાનમાં ખાત તો સાયબર ફ્રોડ છે. તો તમે આ સાયબર ફ્રોડથી બચવા માટે શુ કરશો.

 

ગુગલ પર તમે જે કોઈપણ સાઈટ સર્ચ કરો છો તેમાંથી 90 ટકા સાઈટ સુરક્ષિત હોય છે 10 ટકા સાઈટ એવી હોય છે જેમાં વાયરસ અથવા તો સાયબર ફ્રોડ થવાની સંભાવના રહેલી હોય છે. એટલા માટે તે સાઈટ્સની વિશ્વનિયતાની તપાસ કરવી ખુબ જ જરૂરી બની જાય છે. અમે તમને એવી રીતો દેખાડીશુ જેનાથી આપ સાયબર ફ્રોડથી કેવી રીતે બચશો અને ગુગલ સર્ચ પર આવેલી લીંક સુરક્ષિત છે કે નહી તેનો તમને ખ્યાલ આવશે

 

પહેલી રીત

ગુગલના ABOUT THIS RESULT ફીચરનો ઉપયોગ કરો

ગુગલે થોડા સમય પહેલાં ABOUT THIS RESULT ફીચર ના બીટા વર્ઝનને લોન્ચ કર્યુ હતુ. આનાથી આપ સર્ચ કરી શકો છો કો લીક સુરક્ષિત છે કે નહી. ફીચરનો ઉપયોગ કેવી રીતે કરશો

GOOGLE ક્રોમ પર જાઓ

અહીંયા કંઈપણ વસ્તુ માટે સર્ચ કરો

હવે તમારી સામે ઘણાં બધા પરિણામો હશે

એમાંથી કોઈપણ એકના જમણી બાજુ આપેલા ત્રણ ડોટમાંથી એક પર ક્લિક કરો

હવે આપને ટોપ પર ABOUT THIS RESULT ફિચર મળશે

ત્યાં તમે લીંકની વિશ્વસનીયતાની તપાસ કરી શકો છો

 

બીજી રીત Google Chrome Extension

ગુગલ પર આવેલી લિંકની વિશ્વસનીયતની તપાસ કરવાની બીજી અને સારી રીત Google Chrome Extensionનો ઉપયોગ કરી શકીએ છીએ. આ એક્સટેંશન પોતાની રીતે જ સર્ચ રીઝલ્ટને સ્કેન કરીન માહિતી આપી દે છે કે લીંક સુરક્ષિત છે કે નહી. સાથે સાથે એક્સટેંશન વાયરસવાળા લીંકને બ્લોક પણ કરી દે છે.

એક્સટેંશન ઈંન્સ્ટોલ કરવા માટે ફોલો કરો

ક્રોમ વેબ સ્ટોર પર જાઓ

Securer Browser Protection સર્ચ કરો

એક્સટેંશન સામે Add Extension વિકલ્પ પસંદ કરો
એટલે એક્સટેંશન ઈન્સ્ટોલ થઈ જશે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles