સમગ્ર વિશ્વના દેશો વર્ષ 2022ને આવકારી રહ્યા છે. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ચુકી છે. લોકો આતશબાજી સાથે નવી આશા સાથે 2022નું સ્વાગત કરી રહ્યા છે. સિડનીના ઓપેરા હાઉસ અને સિડની હાર્બર બ્રિજ પર લોકોએ ભારે આતિશબાજી કરી હતી. સિડનીના ઓપેરા હાઉસના હાર્બર બ્રિજ પર લોકોએ આ રીતે ઉજવણી કરી હતી.