બોટાદ: આજે સાળંગપુર હનુમાનજી મંદિરે શનિવાર નિમિત્તે હિમાલય દર્શન યોજાયા હતા. મંદિર મા આબેહુબ હિમાલય પર્વત બનાવાયો અને બરફ વર્ષા થતી હોવાનો જોરદાર નજારો જોવા મળે છે. મંદિરમા પ્રવેશ કરતા તમે હિમાલયમા પ્રવેશ કર્યો હોવાનો અહેસાસ થાય છે.સાળંગપુર હનુમાનજી મંદિરે હિમાલય દર્શનનો ભક્તોએ લાભ લીધો હતો.