બોલિવૂડની અભિનેત્રી મલાઇકા અરોરા પોતાની ફેશન સેન્સ અને આઉટ ફીટને લઇને ખૂબ ચર્ચામાં રહે છે.
ત્યારે હાલમાં જ મલાઇકાએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી હતી. જેમાં મલાઇકાએ ડાયમંડ જ્વેલરી સાથે એકદમ હોટ ગાઉન પહેર્યું છે.
આ રોઝ ગોલ્ડ બોડી-હગિંગ ગાઉનમાં મલાઈકા અરોરા ખૂબ જ હોટ અને ગ્લેમરસ લાગી રહી હતી.
ડિઝાઈનર નઈમ ખાનના આ સુંદર ગાઉનમાં મલાઈકા અરોરાએ હોટ પોઝ આપ્યા છે.
સાથે અદભૂત ગાઉનમાં પોઝ આપીને ફેન્સને દિવાના બનાવ્યા.