spot_img

તમે પણ આ નંબર વગરનો ફોનનો ઉપયોગ કરો છો તો થશે કાયદેસરની કાર્યવાહી

તમામ મોબાઈનમાં એક સીમ કાર્ડ હોય છે. જેમાં લોકો એકબીજા સાથે સંપર્કમાં રહી શકે છે. વાતચીત કરી શકે છે. જો કે અમે અત્યારે સીમકાર્ડના નંબરની અને મોબાઈલ નંબરની વાત નથી કરી રહ્યા. એક એવા નંબરની વાત કરી રહ્યા છીએ. જેમાં તમારા ફોનનો બધો ડેટા સેવ છે.

ગુજરાત સરકાર 3300 વિદ્યાસહાયકોની ભરતી કરશે, ધોરણ 6 થી 8માં કેટલી કરાશે ભરતી?

દરેક મોબાઈલ નંબરમાં 15 આંકડાનો નંબર આપવામાં આવે છે. જે તે મોબાઈલની ઓળખ હોય છે. તેનું આખું નામ છે ઈન્ટરનેશનલ મોબાઈલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી. પંદર આંકડાઓનો આ નંબર નાનામાં નાના અને મોટામાં મોટા ફોનનમાં લગાવવામાં આવે છે. નંબરમાં અનેક પ્રકારની જાણકારી હોય છે. જેવી કે મોબાઈલનું મોડલ કયું છે. તેને તૈયાર ક્યાં કરવામાં આવ્યો છે . નંબર ફોનના ઉપયોગ પર કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. દેશમાં લગભગ 2.5 કરોડ લોકો લાંબા સમયથી IMEI નંબર વિનાના ફોનનો ઉપયોગ કરતા હતા. 30 નવેમ્બર 2009થી આ મોબાઈલને બંધ કરી દેવામાં આવ્યા હતા.
Incomtax Return ભરવાની તારીખ બદલાઈ જુઓ કઈ નવી તારીખ થઈ જાહેર

IMEI નંબરને કઈ રીતે થાય છે તૈયાર

IMEI શરૂઆતના 8 આંકડા દર્શાવે છે કે આ મોડલને ક્યાં બનાવવામાં આવ્યું છે. પછીના 6 આંકડામાં ડિવાઈસ સાથે જોડાયેલ જાણકારી હોય છે. અને આખરી આંકડાને મોબાઈલના સોફ્ટવેરના વર્ઝન તરીકે ઓળખવામાં આવે છે. આટલા આંકડાઓથી તૈયાર થાય છે IMEI નંબર. જેમાં મોબાઈલ સાથે જોડાયેલી અનેક મહત્વની જાણકારી હોય છે.

IMEIથી શુ થાય છે ફાયદાઓ

IMEI મોબાઈલનું લોકેશન આસાનીથી મેળવી શકાય છે. મોબાઈલને ઉપયોગ કરનારા ક્યાં છે. ફોન ચોરી કે ગુમ થવાની સ્થિતિમાં નંબરની મદદથી ફોનની માહિતી આસાનીથી મળી જાય છે. સામાન્ય રીતે મોબાઈલની બેટરી પર આ નંબર લખેલો હોય છે. એક યૂનિક નંબર હોય છે જે દરેક ફોનમાં અલગ-અલગ હોય છે. IMEI નંબરનો સૌથી વધારે પોલીસને થાય છે. નંબરથી ગુનેગારોને પકડી લેવામાં આસાની રહે છે. કોઈનો ફોન ચોરાઈ જાય તો નંબરની મદદથી ફોન જે તે સમયે કોની પાસેથી તે જાણકારી મળી રહે છે.

VIDEO: ‘કળિયુગના ક્રિષ્ણ’ જેમની વાંસળીના મીઠા સુર સાંભળવા લોકો દુર દુરથી આવે છે

IMEI કઈ રીતે જાણી શકાય
નંબર જાણવા માટે તમારા ફોનમાંથી *#06# નંબરને ડાયલ કરો. ડાયલ કર્યા પછી તમારી સ્ક્રીન પર IMEI નંબર આવી જશે. તમે સ્માર્ટ ફોન યુઝર્સ છો તો નંબરનો સ્ક્રિન શોટ લઈ શકો છો તે ઉપરાંત ફોનની સેટિંગમાંથી પણ મેળવી શકાય છે.

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles