મહેસાણા જિલ્લાના એક ગામનો વિડ્યો હાલમાં સોશીયલ મીડિયામાં ખુબજ વાયરલ થયો છે આ વિડ્યોમાં એક ભાઈ 10 રૂપિયાની નોટો રસ્તા ઉપર વેરતો હોય તેવો વિડ્યો હાલમાં વાયરલ થયો છે લગ્ન પ્રસંગમાં આ ભાઈ રૂપિયા રસ્તા ઉપર વેરતો વિડ્યો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે રૂપિયા વેરતો વિડીયો વાયરલ કોઈ લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા
હાલમાં જે પ્રમાણે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે મહેસાણાનાં લીંચ ગામનો આ વિડ્યો હોઈ શકે છે પરંતુ હજી સુધી આ વિડ્યોને લઇ ચોક્કસ માહિતી મળી શકી નથી પરતુ લગ્ન પ્રસંગમાં એક વ્યક્તિએ કોથળો ભરીને રૂપિયા ઉડાડ્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે આ વિડ્યો કોઈ પ્રસંગ દરમિયાન ઢોલ-નગારાંના તાલ સાથે એક વ્યક્તિ ગામલોકોની વચ્ચે પ્લાસ્ટિકની બેગ ભરીને પૈસા રોડ પર ફેલાવતી નજરે પડી રહ્યો છે