spot_img

ભારતે પાકિસ્તાનને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં 3-1થી હરાવ્યું, આ ખેલાડીએ ટીમને હંફાવી દીધી

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની મેચ 3-1થી જીતી લીધી છે. ભારત માટે બે ગોલ કરનાર હરમનપ્રીત સિંહને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ જીત સાથે ભારતના 7 પોઈન્ટ થઈ ગયા છે. મેચના પહેલા અને ચોથા ક્વાર્ટરમાં ભારત માટે હરમનપ્રીત સિંહે બે શાનદાર ગોલ કર્યા હતા.

પહેલા ક્વાર્ટરમાં ભારત 1-0થી આગળ હતું. બીજા ક્વાર્ટરમાં પણ ભારતીય ટીમ ગોલ કરવા માટે સતત આક્રમણ કરી રહી હતી, પરંતુ પાકિસ્તાનના ડિફેન્સે 3 શાનદાર ડિફેન્સ કર્યા હતા.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles