spot_img

VIDEO: INDvsPAK બંને ટીમના ‘જબરા ફેન’નો અનોખો ઉત્સાહ

ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇવોલ્ટેજ મેચ દુબઇ ખાતે યોજાવાની છે, ત્યારે આ મેચને લઇને દેશ અને દુનિયામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે બંને દેશના ફેન્સ હાલમાં દુબઇ ખાતે પહોંચી ચુક્યા છે.. આ ફેન્સ બંને દેશની ટીમોનો ઉત્સાહ વધારી રહ્યા છે..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles