spot_img

વીજળીના તારથી હવે ઈંટરનેટ ઘરે ઘરે પહોંચાડાશે

વીજળીના તાર થકી ઈંટરનેટ (Internet) ચલાવવું ભારતમાં ટુંક સમયમાં શક્ય બનશે. અમેરિકાની (America) કંપની (Intel) ભારતમાં પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. જો પ્રોજેક્ટ સફળ બનશે. તો ઈંટરનેટ ક્ષેત્રમાં ક્રાંતિ આવી જશે.

Miss Universe 2021: ભારતની હરનાઝ સંધૂએ મિસ યૂનિવર્સ 2021નો ખિતાબ જીત્યો

ભારતમાં કદાચ ગામે ગામ ઈન્ટરનેટ નહી હોય પણ ગામે ગામ વિજળી તો છે. જેના થકી હવે કદાચ ટુંક જ સમયમાં ગામે ગામ વિજળીના તાર થકી ઈંટરનેટ મળવાની શરૂઆત થશે. ભારતમાં અમેરિકાની કંપની (Intel India) WOW વાયરલેસ ઓવર વાયર નામ આપવામાં આવ્યું છે. વિજળીના તાર થકી ઈંટરનેટ પહોંચાડવાની યોજના છે. તમામ ગામોમાં ઓપ્ટિકલ ફાયબરની ગોઠવણી કરવી શક્ય નથી. અને કંપનીઓ માટે આવી ગોઠવણ ખુબ જ મોંઘી પડે એમ છે.

 કઈ રીતે કામ કરશે ટેક્નિક?

જ્યાં પણ વિજળી છે, ત્યાં હવે વિજળીના તાર થકી ગામોમાં સસ્તામાં ડેટા પહોચાડવામાં આવશે. ગામોમાં તમામ ઘરોમાં વાઈફાઈ (WiFi) થકી ઈંટરનેટ પહોચાડી શકાય છે. અત્યારે ગામોમાં ઓપ્ટિકલ ફાયબર ફક્ત ગ્રામ પંચાયતો સુધી સિમિત છે. સૌથી મોટો પડકાર ગ્રામ પંચાયતથી ગામડાઓમાં ઘર સુધી પહોંચાડવાનો છે. કંપની અત્યારે એ જ દિશામાં કામગીરી કરી રહી છે.

પ્રોજેક્ટમાં કેટલીક અડચણો પણ છે?

અને હવે જોવાનું એ બાકી રહે છે કે કંપની અડચણોને કઈ રીતે પાર પાડે છે. પાવર લાઈન્ટ થકી બ્રોડબેંડનો કન્સેપ્ટ એવો જે જેવો ટેલિફોન લાઈન્સ ખરી વોઈસ ડેટા પહોચાડાય છે. જેમાં બંન્નેને અલગ અલગ ચેનલોમાં વહેંચી દેવાય છે. ઓછી ફ્રીક્વેંસીવાળા ઈલેક્ટ્રિક સિગ્નલ ઓર્ડિરનરી ફોન્સ કોલ્સ લઈ લે છે . જ્યારે હાયર ફ્રીક્વેસીં સિગ્નલ ઈંટરનેટ ડેટા લે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles