જો તમે લેપટોપ લેવાનું પ્લાનિંગ કરો છો તો તમારી માટે સારા ફાયદા ની વાત અમે લાવ્યા છીયે. તમે સારા ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકશો. અમેઝોન ઓનલાઈન વેબસાઈટ પર તમને આ મોકો મળશે.
અમેઝોને પર થોડા દિવસો પહેલા જ મહા સેલ યોજાઈ ગયો. જેમાં ઘણા લોકો ને મોટા પ્રમાણ માં ડિસ્કાઉન્ટ વિવિધ ચીજવસ્તુઓની ખરીદી પર મળ્યું અને એ જો કે મહસેલ હવે પૂર્ણ થઈ ગયો છે..તેમ છતાં તમને અમે એવી લિંક આપીશું જેનાથી 10 માં જનરેશનના લેપટોપ ની ખરીદી પર 30 ટકા ડિસ્કાઉન્ટ મળશે.જી હા અમે આપેલી લિંક પર થઈ ખરીદયેલા લેપટોપ પર 30 ટકા સુધી નું ડિસ્કાઉન્ટ મળશે. આસુસ કંપની TUV GAMING F 15 મોડલ પર આપને ડિસ્કાઉન્ટ મળશે. આ લેપટોપ ના ફિચર્સ પણ અનોખા છે.
જેમાં 39.62 સેન્ટિમીટર સાથે Full HD Screen મળશે. ટેલિવિઝન જેવી સ્ક્રિન સાથે ઇન્ટેલ કોર i 5-10300 H પ્રોસેસર મળશે. લેપટોપમાં 4 GB GTX1650 Ti GDDR6 ના ગ્રાફિક્સ મળશે…જે ખાસ હેવી ગ્રાફિક્સ વાળી ગેમ માં રસ દાખવતા લોકો માટે બેસ્ટ ઓપશન સાબિત થાય એમ છે. હવે મૂળ મુદ્દા ની વાત કરીએ તો આ લેપટોપની કિંમત આમ તો 83,990 છે પરંતુ આ લિંક પર થી ખરીદી આપ કરશો તો આપણે 30 ટાકા ડિસ્કાઉન્ટ સાથે 58,990 માં આ લેપટોપ ખરીદી શકશો