spot_img

માત્ર 4 લાખના બજેટમાં અહીં મળી રહી છે Mahindra Thar, કંપની આપશે લોન સાથે મની બેક ગેરંટી પ્લાન

દેશના કાર સેક્ટરમાં ઑફ-રોડ SUV સેગમેન્ટ ખૂબ જ નાનું છે જેમાં માત્ર પસંદગીની SUV જ ઉપલબ્ધ છે, પરંતુ આ SUVને પસંદ કરતા લોકોની સંખ્યા વધારે છે.

આજે અમે આ સેગમેન્ટમાં એક લોકપ્રિય SUV મહિન્દ્રા થાર વિશે વાત કરી રહ્યા છીએ. જે તેની કંપનીની સાથે સાથે આ સેગમેન્ટની સૌથી વધુ વેચાતી કાર છે.

જો તમે આ SUVની ઊંચી કિંમતને કારણે ખરીદી ન શક્યા હોવ તો અહીં આકર્ષક ઑફર્સ સાથે ખૂબ જ ઓછી કિંમતે ખરીદવાની સંપૂર્ણ વિગતોની અમે તમને જાણકારી આપવા જઈ રહ્યાં છીએ.

કાર દેખો વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ એસયુવીનો મોર્ડલ 2014 છે અને આ અત્યાર સુધીમાં 45,495 કિલોમીટર ચાલી છે. આ ફર્સ્ટ ઓનર કાર છે અને તેનું રજિસ્ટ્રેશન દિલ્હી આરટીઓમાં થયેલું છે.

કાર દેખો પર આપવામાં આવેલી માહિતી અનુસાર, આ કારનું મોડલ 2014નું છે અને તે અત્યાર સુધીમાં 45,495 કિમી ચાલી ચૂકી છે. આ મહિન્દ્રા થાર એસયુવીની માલિકી પ્રથમ છે અને તેનું રજીસ્ટ્રેશન દિલ્હીમાં DL12 RTO ઓફિસમાં થઈ રહ્યું છે.

કંપની તરફથી આ કાર ખરીદવા પર કેટલીક શરતો સાથે છ મહિનાની વોરંટી પ્લાન આપવામાં આવી રહ્યો છે, સાથે સાત દિવસની મની બેક ગેરંટીનો પ્લાન પણ આપવામાં આવી રહ્યો છે.

આ મની બેક ગેરંટી અનુસાર જો તમે આ કાર ખરીદો છો અને જો તેમાં ખામી જણાય અથવા તમને તે પસંદ ન આવે તો તમે તેને સાત દિવસની અંદર કંપનીને પરત કરી શકો છો. તે પછી કંપની તમારૂ સંપૂર્ણ પેમેન્ટ પરત આપી દેશે.

તે ઉપરાંત કંપની આ કારની ખરીદી પર છ મહિનાની ફ્રી પેન ઈન્ડિયા રોડ સાઈડ આસિસ્ટન્સ પ્લાન અને આરસી ટ્રાન્સફરની સુવિધા પણ ફ્રિમાં આપી રહી છે.

તે ઉપરાંત જો તમારું બજેટ ઓછું છે અને તમે આ કાર લોન પર ખરીદવા માંગો છો તો કંપની આવા લોકોને ધ્યાનમાં રાખીને લોનની સુવિધા પણ આપી રહી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles