નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતની બોલ્ડનેસ કોઇ પણ બોલિવૂડ એક્ટ્રેસને ટક્કર મારે તેવી છે. હવે મીરા રાજપૂતે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે મજન્ડા કલરની બિકિની પહેરીને દરિયાકિનારે એન્જોય કરતી જોવા મળી રહી છે.
View this post on Instagram
મીરા રાજપૂત અને શાહીદ કપૂર હાલમાં પોતાના બાળકો સાથે માલદીવમાં વેકેશન એન્જોય કરી રહ્યા છે. મીરાએ વેકેશનના વીડિયો અને ફોટો શેર કર્યા છે. મીરાએ સમુદ્રમાં ડૂબકી લગાવતો એક અંડરવોટર વીડિયો અપલોડ કર્યો છે. જે જોઇને તમે પણ ખુશ થઇ જશો. વીડિયોમાં જોઇ શકાય છે કે મીરા રાજપૂતે મજેન્ડા કલર બિકિની પહેરી છે.