ડાન્સર નોરા ફતેહીના ડાંસ પર દરેક લોકો દીવાના છે ત્યારે બેલી ડાંસ સાથે નોરા હોટ ડ્રેસને લીધે પણ અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં જ અભિનેત્રીના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાઈરલ થઇ છે.
આ ફોટામાં તે મરમેડ લુકમાં જોવા મળી હતી, ત્યારે હવે ફરી નોરા ફતેહીએ તેના ડીપ નેક ટોપથી સનસનાટી મચાવી દીધી છે અને તેનો આ લુક જોઈને તમારી આંખો પણ પહોળી થઇ જશે.
નોરાએ તેના સોશિયલ મીડિયા પર કેટલાક અદ્ભુત ફોટા અને વીડિયો શેર કર્યા છે જેમાં તેણે પિસ્તા લીલા રંગનો ડ્રેસ પહેર્યો છે અને તે એટલો બધો ડીપ છે કે અભિનેત્રીની આખી ક્લીવેજ સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે અને તે આ લુક આપી રહી છે.
ફોટામાં તમે જોઈ શકો છો કે નોરાએ પોતાનો લુક ખૂબ જ સિમ્પલ રાખ્યો છે, તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને ગળામાં નાનો નેકપીસ પણ પહેર્યો છે અને તેની હોટનેસ દરેકને ઘાયલ કરી રહી છે.
આના પર ફેન્સ અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.