spot_img

આત્મારામ તુકારામ ભીડેને લઈને એવા સમાચાર આવ્યા કે આપ રડી પડશો

પોપ્યુલર કોમેડિ ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પર જાણે કોઈની નજર લાગી હોય તેવો ઘાટ સર્જાયો છે. સિરિયલના અભિનેતા મંદાર ચંદવાદકર જેઓ શોમાં આત્મારામ તુકારામ ભીડેનો રોલ નિભાવી રહ્યા છે. તેમને એક વાયરલ થઈ રહેલા મેસેજના કારણે તુરંત લાઈવ થવુ પડ્યુ હતુ. જ્યારે સોશ્યલ મીડિયા પર તેમના નિધનનના સમાચાર ફરતાં થયા. એક્ટર પાસે જેવા આ સમાચાર પહોંચ્યા ને તરત જ તેમને સોશ્યલ મીડિયા પર આવીને સ્પષ્ટતા કરવી પડી.

મંદારે પોતાના લાઈવ વીડિયોમાં કહ્યુ કે નમસ્તે આપ સૌ કેમ છો. મને આશા છે કે આપ સૌના તમામ કામો સારી રીતે ચાલી રહ્યા હશે. હું પણ કામ પર જ છુ. કોઈ વ્યક્તિએ ફોરવર્ડ મેસેજ કર્યા છે. એટલે મે વિચાર્યુ કે અન્ય લોકોને ચિંતા ન થાય એટલે હુ તાત્કાલિક લાઈવ આવ્યો છે. સોશ્યલ મીડિયામાં આગ કરતાં પણ સૌથી ઝડપી અત્યારે મેસેજ ફરી રહ્યો છે. એટલે હું કંન્ફર્મ કરવા માગુ છુ કે અત્યારે હું સ્વસ્થ્ય છુ અને શુટિંગ કરી રહ્યો છુ અને મઝા પણ આવી રહી છે.

મંદારે પોતાના વીડિયોમાં આગળ વાત કરાં વધુમાં જણાવ્યુ કે જેને પણ આ કાંડ કર્યો છે તેને મારી હાથ જોડીને વિનંતી છે કે આવી અફવાહો ન ફેલાવો ભગવાન આવા વ્યક્તિને સદબુદ્ધી આપો…તારક મહેતાના ઉલ્ટા ચશ્માના તમામ કલાકારો સ્વસ્થ્ય છે ખુશ છે. ભવિષ્યમાં પણ ઘણું કામ કવાની યોજનાઓ પણ બનાવી રહ્યા છે. અમે તમામ લોકો આપને સતત મનોરંજન પુરૂ પાડતા રહીશુ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles