spot_img

ભારતની જોવા લાયક જગ્યાઓ, એક વખત તો જરૂર જવુ જોઇએ

ભારતમાં જોવાલાયક અને ફરવા લાયક અનેક સ્થળ છે. જે તમારા જીવનનો યાદગાર અનુભવ બની રહેશે, અનેક સ્થળ એવા છે જ્યા જીવનમાં એક વાર તો જરૂર જવુ જ જોઇએ. આવા જ કેટલાક સ્થળો વિશે અમે તમને આજે જણાવી રહ્યા છીએ.

તાજ મહેલ, આગ્રા

ગેટ વે ઓફ ઇન્ડિયા, મુંબઇ

ગંગા ઘાટ, વારાણસી (યુપી)

સુવર્ણ મંદિર (અમૃતસર)

મહેરાનગઢ ફોર્ટ (જોધપુર, રાજસ્થાન)

કુતુંબ મીનાર, દિલ્હી

બાંદ્રા-વર્લી સી લીંક, મુંબઇ

આમેર કિલ્લા, જયપુર (રાજસ્થાન)

મીનાક્ષી અમ્માન ટેમ્પલ, મદુરાઇ

બડા બાગ, જેસલમેર (રાજસ્થાન)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles