spot_img

Jandhan Account: PM જન-ધન ખાતા ધારકોને મફતમાં મળી રહી છે આ સુવિધા

 

નવી દિલ્હી: કેન્દ્ર સરકારની પીએમ જન-ધન યોજનાને 7 વર્ષ પૂર્ણ થયા છે. આ યોજના હેઠળ ખોલવામાં આવેલા ખાતાંની સંખ્યા થોડા વર્ષોમાં ત્રણ ગણી થઈ ગઈ છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસિસે ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. ટ્વીટમાં લખ્યું છે કે પીએમ જન-ધન યોજનાના ખાતામાં ત્રણ ગણો વધારો થયો છે. આપને જણાવી દઈએ કે માર્ચ 2015માં જન-ધન ખાતાઓની સંખ્યા 14.72 કરોડથી વધીને અત્યારસુધીમાં 43 કરોડ થઈ ચૂકી છે.

જન-ધન ખાતું ખોલવા માટે KYC હેઠળ દસ્તાવેજની ચકાસણી કરવામાં આવે છે. આ દસ્તાવેજોનો ઉપયોગ કરીને જન-ધન ખાતું ખોલાવી શકાય છે: આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર આઈડી કાર્ડ, પાસપોર્ટ, મનરેગા જોબ કાર્ડ.?

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles