પ્રૉ કબડ્ડી લીગની આઠમી સિઝનમાં દરેક દિવસે બેથી ત્રણ મેચો રમાશે. સ્ટેડિયમોમાં દર્શકો માટે પ્રતિબંધ છે, પરંતુ તમે મેચ લાઇવ જોઇ શકો છો. સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની કેટલીય ચેનલ્સ પર મેચના લાઇવ ટેલિકાસ્ટ થશે. આમાં સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી, સ્ટાર સ્પોર્ટ્સ 1 હિન્દી એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 2, સ્ટાર સ્પોર્ટ્સ 2 એચડી, સ્ટાર સ્પોર્ટ્સ 1 તેલુગુ, સ્ટાર સ્પોર્ટ્સ 1 તામિલ, સ્ટાર સ્પોર્ટ્સ કન્નડ ચેનલ સામેલ છે.