spot_img

VIDEO: રાજ કુમાર રાવ અને ક્રિતી સેનનો અનોખો અંદાજ

અભિનેતા રાજકુમાર રાવ અને અભિનેત્રી ક્રિતી સેનન હાલમાં તેમની આગામી ફિલ્મ ‘હમ દો હમારે દો’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. દિવાળીના તહેવામાં આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઇ રહી છે, ત્યારે આ ફિલ્મના પ્રમોશન માટે બંને સ્ટારકાસ્ટ સોની ટીવીના સૌથી લોકપ્રિય શો એવા ‘ કોન બનેગા કરોડપતિ-13’ માં હાજરી આપવાના છે. તો હાલમાં જ એક ઇવેન્ટ દરમિયાન આ બંને સ્ટાર વ્હાઇટ એન્ડ વ્હાઇટ કપડામાં જોવા મળ્યા હતા.. બંને આ ડ્રસમાં ખૂબ સુંદર લાગી રહ્યા હતા..

 

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles