બોલિવૂડ એક્ટર શાહિદ કપૂર અને તેની પત્ની મીરા રાજપૂત સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. શાહિદ કપૂરે જ મીરાનો કપડા બદલતો એક વીડિયો પોસ્ટ કરતા તે વાયરલ થઇ ગયો છે. વીડિયોના કારણે મીરા રાજપૂત શાહિદ પર ગુસ્સે થઇ હતી.
શાહિદ કપૂરે સોશિયલ મીડિયામાં એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં મીરા રાજપૂત કપડાં પહેરવામાં મુશ્કેલી અનુભવતી હોય તેમ લાગતું હતું. વીડિયોમાં શાહિદ કપૂર સનગ્લાસમાં જોવા મળે છે. મીરા રાજપૂત ગ્રીન કલરના આઉટફિટમાં હોય છે. મીરા ડ્રેસમાં માથું નાખવા જતી હોય છે, પરંતુ તેને બરોબર ફાવતું નથી. જોકે, અચાનક તેને ધ્યાનમાં આવે છે કે શાહિદ કપૂર આ ક્ષણનો વીડિયો બનાવે છે.
View this post on Instagram
શાહિદે આ વીડિયો લિજેન્ડ મીરા કપૂર એમ કહીને શૅર કર્યો છે. આ વીડિયો પોસ્ટ થયા બાદ મીરાએ સો.મીડિયામાં કમેન્ટ કરતાં કહ્યું હતું, ‘આ શું બકવાસ છે, જસ્ટ વેઇટ એન્ડ વોચ.