કોરિયોગ્રાફર અને ડાંસર Shakti Mohan પોતાના ફોટોગ્રાફને લઈને ભારે ચર્ચામાં છે. શક્તિ મોહને ઈન્સ્ટા એકાઉંટ પર BlackBikiniમાં તસવીરો શેર કરી છે.
એક દિવસ પહેલાં શેર કરવામાં આવેલા ફોટોગ્રાફને અત્યાર સુધીમાં 6 લાક લોકો જોઈ ચુક્યા છે. શક્તિનો ડાંસનો અવતાર જો સૌ કોઈએ જોયો છે અને જાણે પણ છે. હવે તેનો અલગ અંદાજ સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. સુંદર અને બોલ્ડ શક્તિ પોતાના મિત્રો સાથે વેકેશન ગાળવા માટે નિકળી હતી. તેની તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે.
ઈન્સ્ટાંગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ દેખાય છે કે શક્તિ જંગલ વિસ્તારમાં છે. જ્યાં તેની મિત્ર સાથે નદીમાં મસ્તી કરી રહી છે. શક્તિએ બ્લેક કલરની બિકીની પહેરી છે. જેમાં તે ખુબ જ સુંદર દેખાય છે. શક્તિ મોહનનુ નવો અવતાર જોઈને તેના વખાણ કરી રહ્યા છે. હાલમાં શક્તિ ડાંસ પ્લસ 6માં કેપ્ટન તરીકે કામ કરે છે. રેમો ડિસુઝાના આ શોમાં સલમાન યુસુફ, રાઘવ જુયાલ, પુનિત પાઠક પણ છે.