સુરતઃ મોડલિંગ ઇન્ડસ્ટ્રી માં રોજ નવા ચેહરા આવતા જાય છે જેમાં એક નવું નામ જોડાયું છે જેનું નામ “હાની અંસારી” છે.હાની મૂળ સુરત શહેર ની છે.બાળપણ થી જ મોડલિંગ નો શોખ રાખતી હાની આજે મોડલિંગ ઇન્ડસ્ટ્રી માં ખુબ નામના મેળવી રહી છે
બ્યુટીફૂલ ચાર્મીગ મોડલ “હાની” પોતાની આગવી છાપ જમાવવા મોડલિંગ ઇન્ડસ્ટ્રી માં જમ્પલાવ્યું છે.હમણાં સુધી હાની વેસ્ટર્ન, ટ્રેડિશનલ ઉપરાંત ઘણા શૂટ કરી ચુકી છે. ફક્ત 18 વર્ષની ઉંમરમાં હાની અંસારી મોડલિંગ ફિલ્ડ માં ઘણું સારુ કામ કરી રહી છે.સુરત શહેર નું નામ રોશન કરશે હાની અંસારી.
હાની હમણાં સુધી જે કાંઈ બની એ એની માતા ના સપોર્ટ થી અહીંયા સુધી પહોંચી છે. હાની નું સપનું છે કે મોડલિંગ ઇન્ડસ્ટ્રી માં તે ટોચ ની મોડલ બને.મોટી બ્રાન્ડ સાથે કામ કરવું છે જેવી કે વિવાહ, અમૃત, પાછીગાર.
મોડલ હાની અંસારી નું મુખ્ય ઉદેશ એ છે કે “મોડલિંગ ઇન્ડસ્ટ્રી માં લોકો તેને તેના નામ થી ઓળખે એ હાની નું સપનું છે.