ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઇને દેશભરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતીય ટીમને એક ફેન્સે ખાસ પેન્ટિંગ બનાવી છે, ભારત પાકિસ્તાન સામે જીત અને સાથે જે વર્લ્ડકપ પર પણ જીતની દાવેદારી નોંધાવે એ માટે ખાસ પેન્ટિંગ કરી છે.. એક બેટ અને બોલ પર ભારતીય ટીમના ચિત્રોનું પેન્ટિંગ કર્યું છે…