WhatsApp સૌથી વધારે ઉપયોગ થનાર ઇંસ્ટેન્ટ મેસેજિંગ એપ છે. મેટાની આ મેસેજિંગ સેવા પોતાની એપમાં સતત નવા-નવા ફેરફાર કરતી રહે છે. હવે વોટ્સએપ જૂના એન્ડ્રોઇડ અને આઈઓએસ ઓપરેટિંગ સિસ્ટમના સ્માર્ટફોન મોડલ પર પોતાનો સપોર્ટ બંધ કરવા જઈ રહી છે. 2022માં વોટ્સએપ લગભગ 50 આઇફોન અને એન્ડ્રોઇડ પર પોતાનો સપોર્ટ બંધ કરી શકે છે. આ લિસ્ટમાં iPhone SE, iPhone 6S, સેમસંગ ગેલેક્સી ફોન, સોની Xperia M, HTC Desire 500, LG Optimus F7 જેવા ફોનનો સમાવેશ થાય છે.
વોટ્સએપ એન્ડ્રોઇન 4.1 પર ચાલતા ફોન પર કામ કરશે નહીં
વોટ્સએપ જલ્દી એન્ડ્રોઇન 4.1 પર ચાલતા ફોન પર કામ કરશે નહીં. આ સિવાય iOS 9 અને તેના પહેલાના સોફ્ટવેર પર ચાલવાર આઈફોન ઉપર પણ ચાલશે નહીં. જોકે હજુ તારીખની જાણકારી આપવામાં આવી નથી.
સ્પ્રાઉટવેર્ડે શેર કરેલા એક રિપોર્ટ પ્રમાણે વોટ્સએપ બ્રાઝિલમાં ઘણા જૂના ફોનમાં સપોર્ટ કરવાનું બંધ કરી દેશે. જેના 10 કરોડથી વધારે વોટ્સએપ યૂઝર્સ છે. જોકે રિપોર્ટમાં એ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે આ ભારત સહિત દુનિયાના બીજા દેશોમાં ક્યારે લાગુ થશે. વોટ્સએપ સપોર્ટ ફોર ઇન્ડિયને પણ હજુ સુધી આ વિશે કોઇ જાણકારી જાહેર કરી નથી.
આ એન્ડ્રોઇડ પર વોટ્સએપ 2022માં કામ કરવાનું બંધ કરી દેશે
આર્કોસ 23 પ્લેટિનમ, એચટીસી ડિઝાયર 500, સેમસંગ ગેલેક્સી ટ્રેન્ડ લાઇટ, સેમસંગ ગેલેક્સી ટ્રેન્ડ II, મિની સેમસંગ ગેલેક્સી એસ 3, Caterpillar Cat B15, સોની એક્સપેરિયા એમ, THL W8, ઝેડટીઇ ગ્રાન્ડ એક્સ ક્વાડ v987, ZTE ગ્રાન્ડ મેમો, સેમસંગ ગેલેક્સી ace 2, LG Lucid 2, એલજી ઓપ્ટિમસ F7, એલજી ઓપ્ટિમસ L3 II Dual, LG Optimus F5, એલજી ઓપ્ટિમસ L5 II, એલજી ઓપ્ટિમસ L5 II Dual, એલજી ઓપ્ટિમસ L3 II, એલજી ઓપ્ટિમસ L7 II Dual, એલજી ઓપ્ટિમસ L7 II, એલજી ઓપ્ટિમસ F6, LG Act, એલજી ઓપ્ટિમસ L4 II Dual, LG Optimus F3, એલજી ઓપ્ટિમસ L4 II, એલજી ઓપ્ટિમસ L2 II, એલજી ઓપ્ટિમસ F3Q, વીકો sync five, vico darkknight, સેમસંગ Galaxy Xcover 2, Huawei Ascend G740, ZTE Grand S Flex, Lenovo A820, Huawei Ascend Mate, ZTE V956 – UMI X2, Huawei Ascend D2, સેમસંગ galaxy core, Faea F1
આઈફોનના આ ફોન પર 2022માં વોટ્સએપ કાર કરવાનું બંધ કરશે
એપલ iPhone SE (16GB), એપલ iPhone SE (32GB), એપલ iPhone 6S (64GB), એપલ iPhone 6S Plus (128 GB), એપલ iPhone 6S Plus (16GB), એપલ iPhone 6S Plus (32GB), એપલ iPhone 6S Plus (64GB), એપલ iPhone SE (64GB), એપલ iPhone 6S (128 GB) A, એપલ iphone 6s (16gb), એપલ iPhone 6S (32GB)