spot_img

VIDEO: રાજકોટ-મોરબી હાઇવે પર સ્ટંટ કરતા નબીરાઓ

રાજકોટમાં એક જોખમી સ્ટંટનો વીડિયો સામે આવ્યો છે. રાજકોટ-મોરબી હાઈવે પર જોખમી રીતે બાઈક રેસિંગ કરતો વીડિયો સામે આવતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. આ વીડિયો ગઈકાલ રાત્રનો હોવાનું મનાઈ રહ્યું છે. રાજકોટ-મોરબી હાઈવે પર આવેલા રતનપર પાસે યુવકો બેફામ જોખમી કરતબો કરી બાઈક રેસિંગ કરી રહ્યાં હતા જેનો વીડિયો બનાવી લેવામાં આવ્યો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles