માલદીવ: 21મી સદીમાં સેક્સ એ બહુ છુટ તો વપરાતો શબ્દ અને જાહેર ચર્ચાનો વિષય બની ગયો છે. એક જાણીતી મોડલે પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યુ કે, ડોક્ટરો એ તેમને સેક્સ કરવા મનાઇ ફરાવી દીધી છે અને તેના લીધે તેમના પતિ ખુશ નથી. હકીકતમાં આ કપલ માલદીવમાં રજા ગાળવા પહોંચ્યા છે.
કોઇ છે આ મોડલ…
આયર લેન્ડની આ મોડલનું Vogue Williams છે જે Bear Grylls: Mission Survive 2015 સીરીઝની વિજેતા બનીને ઘણા લોકપ્રિય થઇ હતી. Dancing with the Stars અને Stepping Out જેવા શોમાં ભાગ લઇને પણ તે ઘણી જાણીતી થઇ હતી. આ મોડલ ટુંકસમયમાં એક બાળકને જન્મ આપનાર છે.
તેના લગ્ન જૂન 2018માં થયા હતા. હાલ તેના બે સંતાનો છે જેમાં એક ત્રણ વર્ષનો દિકરો થિયોડો અને એક વર્ષની દિકરી ગીગી છે અને હવે તે ત્રીજા બાળકને જન્મ આપનાર છે. આથી ડોક્ટરોએ તેને સેક્સ કરવાની મનાઇ કરી છે. હાલ તે બાળકો અને પતિ સાથે માલદીવમાં રજાઓ માણી રહી છે.
ડોક્ટરે આ મોડલને સેક્સ ઉપરાંત કસરત કરવાની પણ સ્પષ્ટ ના પાડી દીધી છે. ડોક્ટરે વોગને સ્વીમિંગ કરવા જણાવ્યુ છે પરંતુ ઝડપથી ચાલવા અ ભારે વસ્તુઓ ઉંચકવી જેવી કામગીરી કરવા મનાઇ કરી છે.
તમને જણાવી દઇયે કે વોગ એક જાણીતી રેડિયો પ્રેઝન્ટેટર છે. તાજેતરમાં તેણે પ્રેગનેન્સીના લીધે નોકરીમાંથી રજા લીધી છે. તે પોતાના પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ વિતાવવા ઇચ્છે છે. તેણે આ વાત પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યુ કે, “@thisisheart માં બે વર્ષ કેટલાંક મજેદાર રહ્યા છે. હું પોતાનો સન્ડે મોર્નિંગ શો સાઉન ઓફ કરી રહી છું.