Uber Eats એ ઈતિહાસમાં પહેલીવાર જમવાનો ઓર્ડર પહોંચાડ્યો છે. ડિવિલરીને જાપાની અંતરિક્ષ ચાત્રી યાસુક મેજાવાએ પૂરા કર્યો. આશરે 8 કલાક અને 34 મિનિટમાં 248 મીલની યાત્રા કર્યા બાદ 11 ડિસેમ્બરે સવારે 9 વાગ્યે 40 મિનિટે જમવાનો ઓર્ડર પૂર્ણ કર્યો.
અમેરિકાની કંપની ઉબેર ઈટ્સએ અંચરિક્ષમાં પહેલીવાર જમવાનો ઓર્ડર પહોંચાડ્યો. ડિવિલરીને જાપાની અંતરિક્ષ ચાત્રી યાસુક મેજાવાએ પૂરા કર્યો. આશરે 8 કલાક અને 34 મિનિટમાં 248 મીલની યાત્રા કર્યા બાદ 11 ડિસેમ્બરે સવારે 9 વાગ્યે 40 મિનિટે જમવાનો ઓર્ડર પૂર્ણ કર્યો.
We’re out of this world, literally 🚀 🌎 💫✨
Bringing new meaning to go anywhere, get anything.
Congrats to @yousuckMZ #DeliveredtoSpace #UberEats pic.twitter.com/Ii2JUN0ZLy
— Uber Eats (@UberEats) December 13, 2021
Uber Eats એ ટ્વિટર હેંડલ પર વીડિયો શેર કર્યો. જેમાં અંતરિક્ષ યાત્રી યાસુકુ મેજાવા અંતરિક્ષ યાનનો એક દરવાજો ખોલતાની સાથે અંદર આવ્યા. સામે ઉબેર ઈટ્સનુ પેકેટ હવામાં ઉડતુ રહ્યુ. પછી તે અતરિક્ષ યાત્રીને પેકેટ આપે છે અને હસીને થમ્સ અપ કરે છે.
Uber એ પહેલીવાર અંતરિક્ષમાં જમવાની ડિલિવરી પહોંચાડી
Uber Eats એ Zero Gravity માં હવામાં તરતાં પેકેટની પોસ્ટ સોશ્યલ મીડિયામાં મુકીને લખ્યુ કે અમે આ દુનિયાથી બહાર છીએ તમે જ્યાં જાઓ ત્યાં અમારી પ્રોડક્ટ પહોચશે. જો કે એક યુઝરે પોસ્ટ પર કોમેંટ કરતાં કહ્યુ કે તમે પહેલાં પૃથ્વી પર ઓર્ડર પહોંચાડવાની ચિંતા કરો. પછી અતરિક્ષના ઓર્ડરની ચિંતા કરો.
આપને જણાવી દેવા માંગીએ છીએ કે જાપાની બિઝનેસ ટાયફુન મેજાવાએ પોતાની ઉડાન પહેલાં 100 વસ્તુઓની ટુડુ લીસ્ટ તૈયાર કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે અંતરિક્ષમાં અલગ પ્રકારનો ખેલ કરવા માટે ઉત્સૂક છે.