દિવાળી પહેલા જ અમૃતસરમાં દિવાલી જેવો માહોલ જોવા મળ્યો છે. સુવર્ણ મંદિરને લાલ-પીળી લાઇટિંગથી સજાવવામાં આવ્યું છે. તેમજ મંદીરમાં ભવ્ય આતિશબાજી પણ કરવામાં આવી હતી. ગુરુરામનાથજીનાં પ્રકાશ પર્વ પર ગોલ્ડન ટેમ્પલમાં આ મોહોલ હતો. ભક્તોએ મંદિરનાં પ્રાંગણમાં દિવડા પણ કર્યા હતાં