spot_img

મહિલાએ એવા બાળકને જન્મ આપ્યો કે આખુ ગામ તેને જોવા હોસ્પિટલે પહોંચ્યુ

આપણી સમક્ષ ઘણી એવી ઘટનાઓ બને છે જેની સામે વૈજ્ઞાનિકો પણ ગોથા ખાવા લાગતા હોય છે. આવી જ ઘટના બે દિવસ પહેલાં ભારતના એક શહેરમાં બની છે. જ્યાં 4 માથા અને 4 પગવાળા બાળકનો જન્મ થયો છે. વૈજ્ઞાનિકોને પણ વિચારવા પર મજબુર કરે તેવા બાળકના જન્મબાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરી દેવાયુ છે.

વેજ્ઞાનિકોને વિચારતા કરી દે તેવી ઘટના યુપીના હરદોઈ જિલ્લામાં બની છે. શાહાબાદ સ્વાસ્થ્ય કેન્દ્રમાં જ્યાં એક ગર્ભવતી મહિલાએ અજીબોગરીબ ચાર પગવાળા એક બાળકને જન્મ આવ્યો છે. મંગલીપુર ગામની એક મહિલાને પ્રસવપીડા શરૂ થતા શાહાબાદ સેંટરમાં ભરતી કરવામાં આવી. મહિલાએ બળકને જન્મ આપ્યો.

બાળક અન્ય બાળકો કરતાં અલગ હતુ. તેના ચાર હાથ અને ચાર પગ હતા. તેના પેટ સાથે તેનું ધડ જોડાયેલુ હતુ. આવા ખાસ બાળકના જન્મના સમાચાર મળતાં આસપાસના લોકો ખાસ બાળકને જોવા માટે હોસ્પિટલમાં પહોંચી રહ્યા છે. બાળકના જન્મબાદ તેને પાસેની મેડિકલ કોલેજમાં સારવાર માટે ભરતી દેવાયુ છે. ડોક્ટરોનું માનવુ છે કે બાળક સંપૂર્ણ રીતે વિકાસ ન થયો હોવાથી તેનો જન્મ આ પ્રકારે થયો છે. બાળકના પેટ પર બીજા બાળકનું ધડ જોડાયેલુ છે. પરંતુ બીજા બાળકનો વિકાસ પૂર્ણ રીતે ન થયો નથી. જેનાથી બાળકના ચાર હાથ અને પગ છે. જો કે હાલમાં બાળક અને મા બંન્નેની સ્થિતી સારી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles