spot_img

બેંક પાસેથી લોન લેવી હોય તો ક્રેડિટ સ્કોર સારો રાખો ક્યારે પણ પૈસાની તંગી નહી પડે

બેંકો (Bank) કોઈપણ વ્યક્તિને આસાનીથી કોઈપણ વસ્તુઓ માટે લોન (Loan) આપતી નથી. બેંક ઘણાં એવાં પાસાઓની ચકાસણી કરીને પછી લોન આપે છે. એ લોન ઘરની હોય ગાડીની હોય કે પર્સનલ હોય. બેંક સૌથી લોન માટે એપ્લાય કરનારા વ્યક્તિના ક્રેડિટ સ્કોર (Credit Score) પર નજર કરે છે. ક્રેડિટ સ્કોર વ્યક્તિના નાણાકીય સ્વાસ્થ્યનો ખ્યાલ આપે છે.

શું હોય છે ક્રેડિટ સ્કોર

ક્રેડિટ સ્કોર મૂળભૂત રીતે 3-અંકનો નંબર જ છે. પરંતુ લોન મેળવવા કે બેંકને વ્યક્તિ પર વિશ્વાસ કરવા માટે ખૂબ જ મહત્વનો છે. ક્રેડિટ રેટિંગ કંપનીઓ દ્વારા સંભવિત લોન લેનારના ક્રેડિટ ઇતિહાસના આધારે અને ક્રેડિટપાત્રતા વિશે રજૂ કરવામાં આવે છે. ક્રેડિટ સ્કોર 300-900 વચ્ચે હોયનો હોય છે. 750 કે તેથી વધુનો સ્કોર સારો માનવામાં આવે છે. ક્રેડિટ સ્કોર લોન આપનારને જણાવે છે કે લોન લેનાર કેટલા સમયમાં અને કેટલી સારી રીતે પોતાની લોન ચુકવવા સમક્ષ છે

IPL 2022: Hardik Pandyaને મુંબઇએ કેમ રિટેન ના કર્યો? કારણનો થયો ખુલાસો  

જેટલો સારો સ્ટોર એટલો વ્યક્તિને ભરોસાપાત્ર દર્શાવે છે. જેનાથી વધુ સારા લોન પર સારા વ્યાજ દરો મેળવવાની અને સૌથી વધુ અનુકૂળ શરતો સાથે લોન અને ક્રેડિટ કાર્ડની ઍક્સેસ સહિત બીજા લાભો મળવાની તકો વધી જાય છે. સારી નાણાકીય આદતોનો અભ્યાસ કરીને સારો ક્રેડિટ સ્કોર મેળવી શકાય છે. નિધિ મલિક, વાઈસ

ક્રેડિટ સ્કોર કેવી રીતે સુધારવો

ક્રેડિટ સ્કોર વ્યક્તિના ભુતકાળના પેમેન્ટ કેવી રીતે કર્યા છે. તેના પર ખુબ જ આધાર રાખે છે. તેનું એક માત્ર એક જ કારણ છે કે ઉધાર લેનાર કેટલો જવાબદાર વ્યક્તિ છે અને જવાબદારીપૂર્વક ચૂકવણી કરે છે. એટલે તમારે પણ અત્યારે કોઈ લોન અથવા લીધેલી લોનના ઈએમઆઈ ભરવાના બાકી હોય તો તુરંત ભરી દેશો જેનાથી આપનો ક્રેડિટ સ્કોર જળવાઈ રહે

ઈન્વેસ્ટમેન્ટ પ્લાનિંગમાં રોકાણ અને હેલ્થ ઈન્શ્યોરન્સનું ખાસ ધ્યાન રાખો, મુશ્કેલીના સમયે કામ આવશે

1. પેમેંટ માટે ચોક્કર તારીખ નક્કી કરી લો અથવા રીમાંઈડર્સ મુકી દો

સમય સર પેમેન્ટ કરવા માટે એક તારીખ નક્કી કરી લેવી. તારીખ યાદ રાખવાની સમસ્યા હોય તો આપ આપના ફોનમાં પણ રીમાઈંડર મુકી શકો છો. જેના કારણે પેમેંટ કરવાનો દિવસ આવે ત્યારે આપ સમયસર ચુકવણી કરી શકો.

2.બેંકની એપ્લિકેશ અથવા નેટ બેંકિંગથી ઓટો પેમેંટની સુવિધાનો ઉપયોગ કરો

આપણે તારીખ અને રીમાંઈંડર્સના ચક્કરમાં નથી પડવુ અને જો આપ નોકરીયાત છો કો આપે બેંકની એપ્લિકેશન અથવા તો નેટ બેંકિંગથી ઓટો મેટીક પેમેન્ટ ઓપ્શન પસંદ કરી લેવો જોઈએ. જેનાથી પેમેન્ટ કરવાના દિવસે જ ઓટોમેટીક આપના ખાતામાંથી આપનુ પેમેંટ થઈ જાય. પરંતુ એક બાબતનુ ધ્યાન રાખજો દર મહિને EMI ચુકવણી લોન ખાતામાં પૂરતી રકમ ઉપલબ્ધ રહે.

સ્ટેડિયમ બનાવવા માટે એક પૂર્વ ક્રિકેટર ઉત્તર પ્રદેશની સરકાર સાથે ભીડાઈ ગયો

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles