spot_img

Indian Girl ને મળવા Pakistan નો યુવક મુંબઈ જવા સરહદે પહોંચ્યો

રાજસ્થાનની ભારત Pakistan બોર્ડર પરથી એક Pakistanની યુવાનને BSFએ ધરપકડ કરી છે. યુવકે પૂછપરછમાં ખુલાસો કર્યો કે તે પોતાની ગર્લફ્રેંડને મળવા માટે Pakistanની ભારતના મુંબઈ જઈ રહ્યો છે.

ફિલ્મ અભિનેતા અભિષેક બચ્ચનની ફિલ્મ રેફ્યુજી સૌ કોઈએ જોઈ હશે. વાસ્તવમાં ફિલ્મ જેવી જ ઘટના સામે આવી છે. જ્યાં એક પાકિસ્તાની યુવાન ભારતીય યુવતીના પ્રેમમાં એટલો પાગલ થયો કે બોર્ડર ક્રોસ કરીને ભારતની આર્થિક રાજધાની મુંબઈ સુધી પહોંચી જવા તૈયાર થઈ ગયો.
વ્યક્તિએ 13 કરોડના ઘરમાં જાતે જ લગાવી આગ, સાંપને ભગાવવાના ચક્કરમાં દૂર્ઘટના

રાજસ્થાનમાં બોર્ડર સિક્યુરીટી ફોર્સે એક Pakistanના યુવકને ઝડપ્યો છે. ભારત Pakistan બોર્ડર ક્રોસ કરતાં સમયે તેને પકડ્યો છે. Pakistanના યુવકનું કહેવુ છે કે મુંબઈમાં રહેતી એક યુવતીને તે પ્રેમ કરે છે. તેને મળવા માટે ભારતમાં આવ્યો છે. મીડિયા રીપોર્ટના આધારે Pakistanની યુવાનનુ નામ મોહમ્મદ અહમર છે અને શ્રીગંગાનગરના અનુપગઢ વિસ્તારમાં આવેલા શેરપૂરા અને કૈલાસ પોસ્ટ વચ્ચે બોર્ડર સિક્યુરીટી ફોર્સે તેને જીરો લાઈનને ક્રોસ કરી હતી
આ મશીન ઘોડિયામાં સૂતેલા બાળકોને નાખશે હિંચકો, માતા-પિતાને મળશે રાહત

યુવાને જેવી બોર્ડર ક્રોસ કરવાનો પ્રયત્ન કર્યો તો BSFએ તેને ઝડપી પાડ્યો છે. આરોપી અહમરની ઉંમર 22 વર્ષ છે. મોહમ્મદએ BSFના અધિકારીને કહ્યુ કે તે Pakistanના બવહાલપુરમાં રહે છે. યુવાન પાસેથી એક મોબાઈલ અને Pakistanની રૂપિયા પણ મળી આવ્યા છે.

‘જલ્દી જમવાનું આપ, નહીંતર હું તને ખાઈ જઈશ’, યુવકે પરિણીતાને ખેંચીને પલંગ પર સૂવડાવી દીધી અને પછી…

આવી ઘટના પહેલી વખત નથી બની. ગયા મહિને આ જ રીતે એક યુવાને સરહદ પાર કરવાની કોશિશ કરી હતી. BSFએ તેને પણ ઝડપી પાડ્યો હતો. પકડાયેલા યુવાન પાસેથી કંઈપણ સંદિગ્ધ વસ્તુઓ મળી નોહતી. જેના કારણે તેને ફરીથી Pakistan મોકલવાની કામગીરી હાથ ધરાઈ હતી પણ Pakistanની રેન્જર્સે તેને પરત લેવાનો ઈન્કાર કરી દીધો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

528FansLike
476FollowersFollow
360FollowersFollow

Latest Articles